પોસ્ટર્સ અને સંશાધનો | Posters and resources

અમે ભાષાંતરિત ચિહ્નો, પોસ્ટરો અને લેબલ્સ બનાવ્યાં છે જે કાર્યસ્થળોની આસપાસ મૂકી શકાય છે, ભાષાઓની દૃશ્યતામાં વધારો કરે છે અને રોજિંદા સંદર્ભોમાં તેમના ઉપયોગને સામાન્ય બનાવે છે.

સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય | Language support when calling government services

જો તમે કોઈ સરકારી એજન્સીને કૉલ કરો છો અને તમારે ભાષાકીય સહાયની જરૂર હોય તો, ઇન્ટરપ્રીટરની માંગણી કરો.

સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય  | Language support when calling government services

ઇન્ટરપ્રીટરની માંગણી કરો | Ask for an interpreter

Last modified: