અમારા સમુદાયો Our communities

એઓટેરોઆ ન્યુઝીલેન્ડના વંશીય સમુદાયો અદ્ભુત રીતે વૈવિધ્યસભર જૂથ છે, જે 200 થી વધુ જાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે અને 160 થી વધુ ભાષાઓ બોલે છે.

વંશીય સમુદાયોમાં એવી કોઈપણ વ્યક્તિનો સમાવેશ થાય છે જે નીચેની રીતે ઓળખાય છે:

  • આફ્રિકન
  • એશિયન
  • ખંડીય યુરોપિયન
  • લેટિન-અમેરિકન
  • મધ્ય પૂર્વીય.

આમાં ભૂતપૂર્વ શરણાર્થીઓ, આશ્રય શોધનારાઓ, નવા અને અસ્થાયી સ્થળાંતર કરનારાઓ, લાંબા ગાળાના વસાહતીઓ અને બહુ-પેઢીના ન્યુઝીલેન્ડના લોકોનો સમાવેશ થાય છે.

ન્યુઝીલેન્ડના વંશીય સમુદાયો વિશે જાણો

સમુદાય સંસ્થાઓ શોધો

Last modified: