Translation Directory

Filter
Document Name
હૃદય રોગ Heart disease
કટોકટીની યોજના કેવી રીતે બનાવવી How to make an emergency plan
વિદેશી દખલગીરીની જાણ કેવી રીતે કરવી How to report foreign interference
રેપિડ એન્ટિજેન ટેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો How to use a Rapid Antigen Test
ઓનલાઇન સુરક્ષિત રાખવા Keeping safe online
તમારા સંગઠનને ઓનલાઇન સલામત રાખો Keeping your organisation safe online
સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય Language support when calling government services
ખોટી માહિતી Misinformation
ઓરીથી તમારી જાતને બચાવવી Protecting yourself against measles
ઓટેરોઆ માં નફરત સામે એક સાથે ઉભા રહેવું Standing together against hate in Aotearoa
Document Name Language Description Topic Agency Format Audience
હૃદય રોગ Heart disease ગુજરાતી | Gujarati

ઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં કોરોનરી હૃદય રોગ એ મૃત્યુનું એક મુખ્ય કારણ છે.

Coronary heart disease is one of the leading causes of death in Aotearoa New Zealand.

Health Ministry for Ethnic Communities (MEC) Video Community
કટોકટીની યોજના કેવી રીતે બનાવવી How to make an emergency plan ગુજરાતી | Gujarati

આ વિડિયો સમજાવે છે કે ઇમરજન્સી પ્લાન કેવી રીતે બનાવવો.

This video explains how to make an emergency plan.

Emergency Preparedness Ministry for Ethnic Communities (MEC) Video Community
વિદેશી દખલગીરીની જાણ કેવી રીતે કરવી How to report foreign interference ગુજરાતી | Gujarati

ન્યુઝીલેન્ડમાં વંશીયસમુદાયોએ વિદેશી દખલગીરી સહન કરવાની જરૂર નથી. તમે નીચેના વિકલ્પોનો ઉપયોગ કરીને વિદેશી દખલગીરીની જાણ કરી શકો છો.

Ethnic Communities in New Zealand don’t have to tolerate foreign interference. You can report foreign interference using the options below.

Foreign interference Ministry for Ethnic Communities (MEC) HTML Community
રેપિડ એન્ટિજેન ટેસ્ટનો ઉપયોગ કેવી રીતે કરવો How to use a Rapid Antigen Test ગુજરાતી | Gujarati

બ્રાન્ડ પર આધાર રાખી ટેસ્ટ માટેના સૂચનો અલગ-અલગ હોઈ શકે છે. રેપિડ એન્ટિ જેન ટેસ્ટ ની ઘણી કિટ સામાન્ય રીતે નીચે જણાવેલા સૂચનોનું પાલન કરે છે પરંતુ બધી જ કિટ નહીં. કૃપા કરી ઉત્પાદક સૂચનોનું પાલન કરો.

Test instructions vary by manufacturer. Many Rapid Antigen Tests follow the instructions below, but not all. Follow the instructions of each manufacturer.

Health Te Whatu Ora (Health NZ) PDF Community
ઓનલાઇન સુરક્ષિત રાખવા Keeping safe online ગુજરાતી | Gujarati

ઓનલાઇન સલામત રહેવા માટે તમારે કયા પગલા લેવા જોઇએ તે સમજવામાં તમને મદદરૂપ થનારી માહિતી મેળવો.

Find information to help you to understand what steps you should take to keep yourself safe online.

Online safety Ministry for Ethnic Communities (MEC) HTML Community
તમારા સંગઠનને ઓનલાઇન સલામત રાખો Keeping your organisation safe online ગુજરાતી | Gujarati

તમારા કમ્યુનિટી ગ્રૂપ કે સંગઠનને ઓનલાઇન સલામત રહેવા માટે તમારે કયા પગલા લેવા જોઇએ તે સમજવામાં તમને મદદરૂપ થનારી માહિતી મેળવો.

Find information to help you understand what steps you can take to keep your community group or organisation safe online.

Online safety Ministry for Ethnic Communities (MEC) HTML Organisations
સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય Language support when calling government services ગુજરાતી | Gujarati

જો તમે કોઈ સરકારી એજન્સીને કૉલ કરો છો અને તમારે ભાષાકીય સહાયની જરૂર હોય તો, દુભાષિયાની માંગણી કરો. આ સેવા વિશે વધુ જાણો અને તમારા સમુદાય સાથે શેર કરવા માટે ફ્લાયર્સ ડાઉનલોડ કરો.

If you need language support when calling a government agency, ask for an interpreter. Learn more about this service and download flyers to share with your community.

Language Ministry for Ethnic Communities (MEC) HTML Community
ખોટી માહિતી Misinformation ગુજરાતી | Gujarati

ખોટી માહિતી સરળતાથી ફેલાય છે અને તે લોકો માટે નુકસાનકારક બની શકે છે તે જણાવવામાં અસમર્થ હોય તો તે નુકસાન પહોંચાડી શકે છે. વાંચતી વખતે સમય કાઢો અને પ્રતિબિંબિત કરો, ખાસ કરીને આરોગ્યની માહિતીની આસપાસ.

Misinformation is easily spread and can cause harm if people are unable to tell if it’s verified or not. Take time and reflect when reading.

Health Ministry for Ethnic Communities (MEC) Video Community
ઓરીથી તમારી જાતને બચાવવી Protecting yourself against measles ગુજરાતી | Gujarati

ઓરી સામે તમારું શ્રેષ્ઠ રક્ષણ, રસી લેવાનું છે. એમએમઆર રસીકરણ વિશે જાણો, જેમાં રસી કેવી રીતે, ક્યારે અને ક્યાં લેવી તે સહિતની બાબતોનો સમાવેશ થાય છે.

Your best protection against measles is to get vaccinated. Find out about the MMR vaccination, including how, when and where to get immunised.

Health Ministry for Ethnic Communities (MEC) Video Community
ઓટેરોઆ માં નફરત સામે એક સાથે ઉભા રહેવું Standing together against hate in Aotearoa ગુજરાતી | Gujarati

નફરત કોઈને પણ અસર કરી શકે છે અને આપણા સૌને, આપણા મિત્રોને, આપણા વાહનાઉને અને આપણા સમુદાયોને નુકસાન પહોંચાડે છે.

Hate can affect anyone and causes harm to all of us, our friends, our whānau, and our communities

Human Rights NZ Police PDF Community

Last modified: