
ચક્રવાત ગેબ્રિયલ અને ઓકલેન્ડ પૂરને સમર્થન Cyclone Gabrielle and Auckland flooding support
તાજેતરની ગંભીર હવામાન ઘટનાઓથી પ્રભાવિત લોકો માટે ઉપલબ્ધ સમર્થન વિશે માહિતી મેળવો.

વંશીય સમુદાયો માટે આરોગ્ય વિડિયો Health videos for ethnic communities
અમે અમારા વંશીય સમુદાયો માટે માહિતીપ્રદ એનિમેટેડ વિડિઓઝની શ્રેણી બનાવી છે જેમાં મહિલાઓ અને પુરુષોના સ્વાસ્થ્ય, રસીકરણ, એન્ટિ-વાયરલ દવાઓ વગેરે જેવા આરોગ્ય વિષયોની શ્રેણી આવરી લેવામાં આવી છે.

સરકારી સેવાઓને કૉલ કરતી વખતે ભાષાકીય સહાય Language support when calling government services
જો તમે કોઈ સરકારી એજન્સીને કૉલ કરો છો અને તમારે ભાષાકીય સહાયની જરૂર હોય તો, દુભાષિયાની માંગણી કરો. આ સેવા વિશે વધુ જાણો અને તમારા સમુદાય સાથે શેર કરવા માટે ફ્લાયર્સ ડાઉનલોડ કરો.

એથનિક કૉમ્યુનિટીઝ ડેવલપમેન્ટ ફંડ Ethnic Communities Development Fund
સામુદાયિક સંસ્થાઓ સમાજને સહાય કરવામાં તેમની ભૂમિકા ભજવે તે માટે સક્ષમ બનાવવાના હેતુથી એથનિક કૉમ્યુનિટી મિનિસ્ટ્રી નાણાં-સહાય પૂરી પાડે છે.

પોસ્ટર્સ અને સંશાધનો Posters and resources
મિનિસ્ટ્રી ફોર એથનિક કોમ્યુનિટીઝ દ્વારા બનાવવામાં આવેલા પોસ્ટર્સ અને સંસાધનોને [ગુજરાતી] માં શોધો અને ડાઉનલોડ કરો.