વંશીય સમુદાયો માટે આરોગ્ય વિડિયો | Health videos for ethnic communities

અમે અમારા વંશીય સમુદાયો માટે માહિતીપ્રદ એનિમેટેડ વિડિઓઝની શ્રેણી બનાવી છે જેમાં મહિલાઓ અને પુરુષોના સ્વાસ્થ્ય, રસીકરણ, એન્ટિ-વાયરલ દવાઓ વગેરે જેવા આરોગ્ય વિષયોની શ્રેણી આવરી લેવામાં આવી છે.

કોવિડ -19 (COVID-19)અત્યાર સુધી અને શીખેલા પાઠ

કોવિડ -19 (COVID-19) એ એઓટેરોઆ ન્યુઝીલેન્ડના જીવન પર નોંધપાત્ર અસર કરી હતી અને વંશીય સમુદાયો માટે અનન્ય પડકારો રજૂ કર્યા હતા.

 

માનસિક આરોગ્ય

આ વિડિયોમાં, અમે એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં માનસિક આરોગ્ય સહાયક સેવાઓ વિશેની માહિતી શેર કરીશું.

 

પુરુષોનું આરોગ્ય

આ વિડિયોમાં અમે પ્રોસ્ટેટ કેન્સર વિશે આરોગ્ય માહિતી શેર કરીશું.

 

મહિલા આરોગ્ય

આ વિડિયોમાં, અમે મહિલાઓ માટે સ્તન કેન્સર અને સર્વાઇકલ કેન્સર સ્ક્રીનીંગ વિશે આરોગ્ય માહિતી શેર કરીશું.

 

વૃદ્ધ વ્યક્તિઓ

આ વિડિયોમાં અમે 60+ વયના વૃદ્ધલોકો

 

યુવા આરોગ્ય

આ વિડિયોમાં, અમે યુવાનો માટે તમે માનસિક આરોગ્ય સેવાઓ સાથે કેવી રીતે જોડાઈ શકો તે વિશેની માહિતી શેર કરી રહ્યાં છીએ.

 

એન્ટિ-વાયરલ દવા

આ વીડિયોમાં અમે કોવિડ -19 (COVID-19) એન્ટિવાયરલ દવાઓ વિશે સામાન્ય માહિતી શેર કરીશું.

 

રોગપ્રતિકારકતા

આ વિડિયોમાં અમે એઓટેરોઆ ન્યુઝીલેન્ડમાં ઉપલબ્ધ રસીકરણ વિશેની માહિતી શેર કરીશું.

 

બાળકોનું આરોગ્ય

આ વિડિયોમાં અમે આપણાં બાળકો માટે હેલ્થ કેર વિશે સામાન્ય માહિતી શેર કરીશું.

Last modified: